મોરબી : મોરબીમાં આગામી તા. 23ને મંગળવારે ચાલીસા સાહેબ મહોત્સવ 2019નું આયોજન સિંધુભવન સ્ટેશન રોડ ખાતે કરવામાં આવ્યું છે. ભહેરાણા સાહેબનો આ કાર્યક્રમ મ્યુઝિકલ પાર્ટી સાથે ધામધુમપુર્વક ઉજવવામાં આવશે. જેમાં ઝુલેલાલ સાહેબના ભહેરાણા સાહેબનો સમય સાંજે ૬ થી ૮ અને ભંડારાનો સમય રાત્રે સાડા આઠ કલાકે રાખવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne