મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી તલાટી તરીકે ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી કૌશિકભાઈ ગામી નાયબ મામલતદાર બની ગયા છે. મોરબીમાં ઘણા સમયથી તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા કૌશિકભાઈ ગામી નાયબ મામલતદારની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા છે અને મોરબી પ્રાંત કચેરી ખાતે કૌશિક ગામીને નાયબ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. સદાય હસતા રહેતા અને લોકોના પ્રશ્નો માટે સતત કાર્યશીલ રહેતા કૌશિક ગામીની નાયબ મામલતદાર તરીકે પસંદગી થતાં તેઓના મિત્રવર્તુળ માંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne