મોરબી : મોરબીના ધુનડા(ખા) સેવા સહકારી મંડળી લિ દ્વારા કરવામાં આવેલી ચૂંટણીમાં સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં બધા સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. મોરબીના ધુનડા(ખા) સેવા સહકારી મંડળી દ્વારા યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ મનસુખલાલ ઓધવજીભાઈ જીવાણી, ઉપપ્રમુખ બિપિન ભગવાનજીભાઈ કાસુન્દ્રા તથા કમિટી સભ્ય તરીકે લાલજીભાઈ રાવજીભાઈ બારૈયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne