મોરબી:મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમીતિની બેઠક હાલ વિધાનસભા સત્ર ચાલુ હોઈ હવે આ બેઠક તા.૨૦/૦૭/૨૦૧૯ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે કલેકટર કચેરી, જિલ્લા સેવાસદન ખાતે મીટીંગ હોલમાં યોજાશે. તેમ કેતન પી.જોષી નિવાસી અધિક કલેકટર મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.