હવા ઉજાશવાળું નયમરમ્ય વાતાવરણ, મંદિરો, રમતગમતમાં સાધનો, 24 કલાક પાણી, સીસીટીવી સહિતની એનેકવિધ સુવિધાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2.67 લાખ સુધીની સબસીડી મળવાપાત્ર : ભૂમિપૂજન પહેલા બુકીંગ કરાવવા ઉપર રૂ. 25 હજારનું ડિસ્કાઉન્ટ (પ્રમોશનલ આર્ટિકલ), મોરબી : શુ તમારે ઘરનું ઘર વસાવવું છે ? તો જનકપુરીમા સુંદર લોકેશનવાળા સુવિધાસભર ટેનામેન્ટનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હવા ઉજાશવાળું નયમરમ્ય વાતાવરણ, મંદિરો, રમતગમતમાં સાધનો, 24 કલાક પાણી, સીસીટીવી સહિતની એનેકવિધ સુવિધાઓ ઉપ્લબ્ધ છે. સાથો સાથ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2.67 લાખ સુધીની સબસીડી મળવાપાત્ર છે. ઉપરાંત ભૂમિપૂજન પહેલા બુકીંગ કરાવવા ઉપર રૂ. 25 હજારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. મોરબીના મહેન્દ્રનગર ખાતે કાવેરી સીરામીક પહેલા 8-એ કંડલા નેશનલ હાઇવે ઉપર જનકપુરી ટેનામેન્ટનું સ્વર્ગસમુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં ડોર ટુ ડોર આર.સી.સી રોડ, 24 કલાક પાણી( બોર સાથે), સોસાયટીની ફરતી બાજુ કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રીમાં આકર્ષક મેઈન ગેટ તથા સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા સહિતની જનરલ સુવિધાઓ છે.આ ઉપરાંત હવા ઉજાશવાળું નયનરમ્ય વાતાવરણ, સંપૂર્ણ મજબૂત બાંધકામ, ફ્લશ ડોર ફ્રેમ સાથે ટોયલેટ બાથરૂમમાં એલ્યુમિનિયમ ડોર, એલ્યુમિનિયમ સેક્શનની બારી, આકર્ષક વિટ્રીફાઇડ ટાઇલ્સ તથા ડિજિટલ વોલ ટાઇલ્સ, કિચન, બાથરૂમ તેમજ વોશ એરિયામાં ફૂલ હાઈટ સુધીની સ્ટાન્ડર્ડ કંપનીની ગ્લેઝ ટાઇલ્સ, દરેક મકાનની બહારની બાજુ તેમજ અંદરની બાજુ આકર્ષક કલર, પ્રીમિયમ ક્વોલિટી સેન્ટરી વેર્સ તથા કનસીલ્ડ આઈ.એસ.આઈ. બ્રાન્ડ પ્લમ્બિગ પાઇપ ફીટિંગ, ગ્રેનાઈટ સ્ટોનનું કિચન પ્લેટફોર્મ સ્ટીલસીક સાથે, આઇ.એસ.આઈ બ્રાન્ડ મોડ્યુલર સ્વીચ તેમજ વાયર, કન્સીલ્ડ પાઇપ ફિટિંગ તથા ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન વગેરેના જરૂરી ઇલેક્ટ્રિક પોઇન્ટ સહિતની વિશેષ સુવિધાઓ પણ ઉપ્લબ્ધ કરવામાં આવી છે. બુકીંગ ટીમ જે.સી. મેરજા મો.નં. 98799 10425 રમેશભાઈ મેરજા મો.નં. 94294 31215 ભગવાનજીભાઈ મેરજા મો.નં. 93281 02531 ભરતભાઇ ચંદ્રોલા મો.નં. 99794 75438