વાંકાનેર : આજ રોજ અખિલ ભારતીય કોલી/કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી દ્વારા વાંકાનેર શહેર પ્રમુખ તરીકે ભરતભાઈ હડાણી તેમજ શહેર ઉપ પ્રમુખ તરીકે રોહિતભાઈ ઓળકીયાની વરણી કરવામાં આવી હતી. આજ રોજ અખિલ ભારતીય કોલી/કોળી સમાજના વાંકાનેર શહેરના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. અખિલ ભારતીય કોલી/કોળી સમાજના વાંકાનેર શહેરના હોદ્દેદારોની વરણી થતાં તેમના મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી ફેલાઇ હતી અને તેમના મિત્ર વર્તુળ, સામાજિક આગેવાનો , સામાજિક સંસ્થાઓ દ્વારા હોદેદારો પર શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne