મોરબી : મોરબી જિલ્લા પેંશનર સમાજના જિલ્લા કારોબારી સમિતિના કારોબારી સભ્યોની નામાવલી પેંશનર સમાજ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પેંશનર સમાજની કારોબારી સમિતિના સભ્યોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ કારોબારી સમિતિમાં પ્રમુખ લક્ષ્મીકાન્તભાઈ રામાવત, ઉપપ્રમુખો શશિકાન્તભાઈ બુદ્ધદેવ અને જીવણભાઈ ડાંગર, મહામંત્રી છગનલાલ જાદવ, સહમંત્રી મૂળજીભાઈ અંબાણી, જિલ્લા સંગઠન મંત્રી ચંદ્રકાન્ત જોશી, સહ જિલ્લા સંગઠન મંત્રી રમેશભાઈ જોશી, ખજાનચી પ્રદીપભાઈ દવે, સહ ખજાનચી અને અન્વેષક ટેમુભા જાડેજા, સહ જિલ્લા સંગઠન મંત્રી અનિરુદ્ધસિંહ ઝાલા, જિલ્લા પ્રવાસ મંત્રી દિનેશભાઇ નિમાવત, સહ જિલ્લા પ્રવાસ મંત્રી રમેશભાઈ ધોળકિયા, જિલ્લા રચનાત્મક મંત્રી પ્રેમજીભાઈ સીતાપરા, સહ જિલ્લા રચનાત્મક મંત્રી નાથાલાલ ભોરણીયા અને કારોબારી સભ્યો રમેશચંદ્ર પાઠક, કેશવલાલ સાગઠીયા, ઘોઘાભાઈ પાટડીયા, રમેશચંદ્ર પી. પાઠક અને નાગદાનભાઈ સવસેતાના નામો જાહેર કરવામાં આવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne