મોરબી : ગઈકાલ તારીખ 3ને બુધવારે સીરામીક સિટીમાં પાંચમા માળેથી નીચે પટકાતા એક વૃદ્ધનુ કરું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ગઈકાલે મૂળ કોડીનારના કંટાળા ગામના રહેવાસી અને હાલ મોરબીના સીરામીક સિટીમાં રહેતા નરસિંહભાઇ નારણભાઇ વનરા(ઉ.વ. 59) નામના વૃદ્ધ કોઈ કારણસર પાંચમા માળેથી નીચે પટકાતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne