હળવદ : તાલુકાના અજિતગઢ ગામે એક પરિવાર દ્વારા સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષો વાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.હળવદ તાલુકાના અજિતગઢ ગામે સંઘાણી પરિવાર દ્વારા સ્વ. દીપકભાઈ વાલજીભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 150થી વધુ વૃક્ષો વાવીને સદગતને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. સદગતના પરિવારના આ કાર્યની ચોમેર પ્રસંશા થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne