અષાઢી બીજને અનુલક્ષીને કરાયું આયોજન મોરબી : મોરબી ખાતે આવેલા રામધન આશ્રમમાં આવતીકાલ તારીખ 4ને ગુરૂવારે અષાઢી બીજને અનુલક્ષીને ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં સવારે નેજા ઉત્સવ, યજ્ઞ અને સાંજે મહાપ્રસાદ તથા ભજન સહીતનાં કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવનો લાભ લેવા માટે મહંત ભાવેશ્વરીબેન તેમજ રતનબેન દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે, તેવું સમાજસેવક મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne