મોરબી : મોરબીની ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-ખીજડીયામાં બાલમેળો અને લાઈફસ્કિલ કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની ઘીયાવાડ પ્રાથમિક શાળા સી.આર.સી. ખીજડીયામાં બાળમેળો અને લાઇફસ્કીલ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 5ના બાળકોને શિક્ષણ આનુષંગિક ચિત્ર-ચિટકકામ, વેસ્ટ માંથી બેસ્ટ, રમતો, બાળગીતો, વાર્તાઓ, ગળીકામ, કાતરકામ વગેરે પ્રવૃતિઓ શિક્ષકો નમ્રતાબા, કવિતાબેન તથા દિનેશભાઈએ કરાવી હતી. ધોરણ 6 થી 8ના બાળકોને રવજીભાઇ અને વિજયભાઈએ જીવન ઉપયોગી લાઇફસ્કીલ કાર્યક્રમની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરાવી હતી. એસ.એમ.સી.સભ્યોએ પ્રદર્શન નિહાળી બાળકોને બિરદાવ્યા હતા તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne