મોરબી : મોરબી જિલ્લામાં અત્યાર સુધીની વરસાદની સિઝન દરમ્યાન છૂટો છવાયો વરસાદ પડ્યો છે.તેથી સાર્વત્રિક મેઘ મલ્હારની તાતી જરૂરિયાત છે.આથી લોકો મેઘરાજાના મનાવવા કાલાવાલા કરી રહ્યા છે.ત્યારે માળિયાના નાના દહીંસરા ખાતે આવેલ ખીમ સાહેબની જગ્યા ખાતે ગામલોકો દ્વારા 24 કલાકની અખંડ ધુનનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામલોકો રામઘુન બોલાવીને મેઘરાજાને મન મુકીને વરસી પડવાની પ્રાર્થના કરી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne