મોરબી : મોરબી પંથકના સમસ્ત ભરવાડ અને રબારી સમાજ વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજ મહોત્સવને મચ્છુ માતાના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ વખતે પણ અષાઢી બીજે મોરબી વાંકાનેર દરવાજાનું રામઘાટ પાસેનું મા યુવા ગ્રુપ દ્વારા છાશ અને પાણી વિતરણ કેમ્પ યોજાશે તેમજ DJ સિસ્ટમ સાથે રાસ ગરબાનું આયોજન નગર દરવાજા ચોક, મોરબી ખાતે કરાયું છે. તો આ સેવા કાર્ય કેમ્પમાં સર્વે મોરબીના નગરજનોને અને માલધારી સમાજને યુવા ગૃપ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne