મોરબી : ઉંચી માંડલ ગામે મેલડી માતાજીનું આખ્યાન યોજાશે

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે ઉંચી માંડલ મંડળ દ્વારા મેલડી માતાજીનું આખ્યાન તારીખ 3ને બુધવારે રાત્રે 9:00 કલાકે યોજાનાર છે.

મોરબી જિલ્લાના ઉંચી માંડલ ગામમાં તારીખ 3ને બુધવારના રોજ મેલડી માતાજીના આખ્યાનનો કાર્યક્રમ ઉંચી માંડલ મંડળ દ્વારા યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આવવા માટે બધા મોરબીવાસીઓને ઉંચી માંડલ મંડળના સભ્યો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે 9913914820, 7874833401, 9328778453, 8160475557 અને 8141664845 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text