મોરબી : મોરબીની જુના સાદુળકા પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ 29ને શનિવારે દિવ્યેશભાઈ ભાણજીભાઇ પાંચોટિયા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુના સાદુળકા ગ્રામ પંચાયતના સરપંચ રાજુભા ઝાલા તથા દિવ્યેશભાઈના કુટુંબીજનોને હસ્તે ભેટ આપીને બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne