મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં લોકો માટે ઘટાદાર વૃક્ષોનાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબી શહેરને હરિયાળુ બનાવવા વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવા તથા રોપા મેળવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર રવાપર ઘુનડા રોડ માધવ ગૌશાળા પહેલા મોરબી વધુ વિગત માટે મોબાઈલ નંબર 7574885747 અને 7574868886 પર સંપર્ક સાધવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.