મોરબી : મોરબીની ચાંચાવદરડા પ્રાથમિક શાળામાં 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ નિમિતે યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષક બળદેવભાઈ વિલપરા સાહેબ દ્વારા શરીરને સ્વસ્થ્ય રાખવા યોગ, કસરત, પ્રાણાયામ વગેરેનું શું મહત્વ છે તેનું ઝીણવટભર્યું જ્ઞાન આપ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne