માળીયા :માળીયાની જેપુર ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તથા ધોરણ 1ના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ સુધી 1ના બાળકોને ગામના દાતા તરફથી સ્કૂલ બેઞ અને શિક્ષણ કિટ ભેટ આપવામાં આવી હતી. આ તબકકે દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne