મોરબી : આવનારા યોગ દિવસની તૈયારીના ભાગ રૂપે મોરબી સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં યોગ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.તારીખ 15 જૂનથી 21 જૂન સુધી ચાલનારી આ ઉજવણીમાં યોગ શિક્ષકો દ્વારા તમામ ધોરણના વિદ્યાર્થીઓને આસન, પ્રાણાયમ, વિવિધ યોગ મુદ્રા, ધ્યાન તેમજ સૂર્યનમસ્કાર સહિત યોગ શાંતિપાઠનું પ્રશિક્ષણ આચાર્ય કુંદનબેન ચારોલા દ્વારા આપવામાં આવી રહ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne