મોરબી : મોરબીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ધો.8માં અભ્યાસ કરતા વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ ભાગ લીધો હતો અને આ વિધાર્થીએ વકતૃત્વ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરીને પ્રથમ નંબરે આવ્યો હતો.જે બદલ નિર્મલ વિદ્યાલયના પ્રિન્સિપલ રમણિકભાઈ બરાસરાએ આ વિદ્યાર્થીને ઉતરોતર પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne