LIVE : વાયુ ચક્રવાત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે મોરબીનું તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે વાવાઝોડાના પગલે તંત્રની તૈયારી અને સાવચેતીના પગલાં અંગે મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત..