માળિયા : માળિયા તાલુકાની ભાવપર સેવા સહકારી મંડળીની સાધારણ સભા પ્રસંગે આગામી તા. 11ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવપર સેવા સહકારી મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા તા.11ના રોજ સાંજે 4:30 કલાકે દાડમ ડાડાના મંદિરે રાખેલ છે. આ વેળાએ સ્વામીનારાયણ મંદિર સંસ્કારધામના સૌજન્યથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સાંજે 5 થી 7 સુધીનો રાખવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પમાં જોડાવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne