ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગ્રામપંચાયતમાં કાયમી તલાટી આપવાની રજુઆત કરવામાં આવી છે. ટંકારા તાલુકાનું સહુથી મોટા ગામ ગણાતા નેકનામ ગ્રામપંચાયતમાં પાછલા ઘણા સમયથી તલાટી કમ મંત્રીમાં જ છે. આથી ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેકનામના સરપંચ એસ.કે.ઝાલાએ મોરબી જિલ્લા પંચાયતમાં નેકનામને રેગ્યુલર તલાટી આપવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne