મોરબી : મોરબીમાં આવતીકાલ તા9ને રવિવારે અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદીર ખાતે સવારે ૧૦ થી ૧ દરમિયાન વિનામૂલ્યે ઠંડી છાશ નુ વિતરણ કરવા મા આવશે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે પૃથ્વી ના તાપમાન મા સતત વધારો થઈ રહ્યો છે, મોરબી શહેર પણ તેમા બાકાત નથી. કાળઝાળ ગરમીથી મોરબીના લોકોને શાતા આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ છાશ વિતરણનો લાભ લેવા માટે મોરબીવાસીઓને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne