મોરબી રેડિયોમાં આજે 9 થી 10 સાંભળો 'ફરમાઈશ' શો મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરવામાં આવેલા મોરબી રેડિયોમાં દર મંગળવારે અને ગુરુવારે 'ફરમાઈશ' શો શરુ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ મોરબીવાસી પોતાના મનપસંદ ગીતની ફરમાઈશ મોરબી રેડિયોમાં ફોન કરીને કે વ્હોટસેપ મેસેજ દ્વારા કરી શકે છે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં જ ત્રણ નવા શો શરુ કરવામાં આવ્યા છે. આ ત્રણ શોમાંથી એક એટલે 'ફરમાઈશ' શો. આ શો દર મંગળવારે અને ગુરુવારે રાત્રે 9 થી 10 પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં કોઈ પણ મોરબીવાસી પોતાના મનપસંદ ગીતની ફરમાઈશ મોરબી રેડિયોના નંબર 9537676276 પર ફોન અથવા વ્હોટસેપ મેસેજ દ્વારા કરી શકશે. આ શોમાં પોતાની ફરમાઈશ કાર્યક્રમ ચાલતો હોય, ત્યારે લાઈવ અથવા અગાઉથી વ્હોટસેપ મેસેજ કરીને પણ કરી શકાશે. તો પોતાની પસંદગીના ગીતો સાંભળવા માટે આજે રાત્રે 9 વાગ્યે 'ફરમાઈશ' શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne