મોરબી : મોરબીના 108ના કર્મચારીઓ દ્વારા ગઈકાલ તારીખ 5 જૂનને બુધવારે લાલબાગમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના 108ના કર્મચારીઓ દ્વારા ગઈકાલે 5 જૂનના રોજ લાલબાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 108ના કર્મચારી EMT મનીષભાઈ આહીર અને પાયલોટ જયદેવસિંહ જાડેજા દ્વારા લાલબાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી જિલ્લાની દરેક જગ્યા, જેમકે, મોરબી સિવિલ, માળીયા-મિયાણા, વાંકાનેર, હળવદ, આમરણમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne