મોરબી : મોરબીમાં આર્ટિકલ 15 ફિલ્મ સામે ભુદેવોમાં વિરોધ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મને રિલીઝ ન થવા દેવા માટે આવતીકાલે શુક્રવારે જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવવામાં આવશે. આર્ટિકલ 15 ફિલ્મ બ્રાહ્મણ અને હિન્દુ સમાજ વિરોધી હોવાના આક્ષેપ સાથે પરશુરામ યુવા ગ્રુપે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ ન થવા દેવાની માંગ ઉઠાવી છે. આ સંદર્ભે આવતીકાલે શુક્રવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે. તેમ પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ કેયુરભાઈ પંડયાની યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne