મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન કેસના એક આરોપીને જામનગર પંચકોષી એ.ડીવી. પોલીસે ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટે.માં ગુન્હા નંબર 27/19 અનુસંધાને આઈ.પી.સી. ધારા 302, 307, 326, 324, 323, 504, 143, 147, 148, 149 અને જી.પી.સી. એકટ કલમ 135 મુજબના નાસતા ફરતા આરોપી જુમાં અલી જામ ઉં.વ. 48 ધંધો માછીમારી, રહે. સચાણા, નાનીધાર વિસ્તાર, તા.જી જામનગર વાળાને ઝડપી પાડી મોરબી તા.પો.સ્ટે.ને સોંપ્યો છે. ખૂન કેસમાં નાસતા ફરતા આ આરોપીને પકડવા માટે જામનગર પંચકોષી એ.ડીવી.ના પો.સબ.ઇન્સ. ડી.પી.ચુડાસમા, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઈ ચંદ્રપાલ, જીજ્ઞેશભાઈ વાળા તેમજ સંદીપભાઈ જરૂ સહિતનો સ્ટાફ રોકાયો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne