સાંઈ દાંડિયા ધમાલમાં ગરબા શીખનાર ખેલૈયાઓને શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબી – ૨૦૧૯ નો પાસ ફ્રી આપવામાં આવશે મોરબી : મોરબી સ્થિત સાંઈ દાંડિયા ધમાલ આ વર્ષે દસ માં વર્ષમાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. આ કારણે નવસારીના પ્રખ્યાત સાંઈ દાંડિયા ધમાલ કલાસીસમાં ગરબા શીખનાર ખેલૈયાઓને શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબી – ૨૦૧૯ નો મફત પાસ આપવામાં આવશે. મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નવરાત્રીનું આયોજન કરતુ મોટું નામ છે. આ વર્ષે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ આગિયાર માં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યું છે. આગામી તારીખ 9 જુન ને રવિવારથી મોરબીમાં સુરત-નવસારીના પ્રખ્યાત સાંઈ દાંડિયા ધમાલ ગરબા કલાસિસનો પ્રારંભ થવા જય રહ્યો છે. આ વર્ષે ત્યાં ગરબા શીખનાર ખેલૈયાઓ માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ, મોરબી – 2019 ના પાસ મફત આપવામાં આવશે તેવું શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબી ના આયોજક અને સાંઈ દાંડિયા ધમાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાંઈ દાંડિયા ધમાલમાં લેડીસને લેડીસ ટીચર દ્વારા શીખવવામાં આવે છે. આ કલાસિસનો સમય સવારે 10:00 થી રાત્રે 11:00 નો છે. આ કલાસીસની (૧) એક બ્રાન્ચ ગોલ્ડન માસ્ક જિમ ઉપર, પટેલ શોપિંગ, અવની ચોકડી, મોરબી ખાતે તથા (૨) બીજી બ્રાન્ચ ફિટનેસ ક્લબ જિમ, વી-માર્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે આવેલી છે. (3) ઉમા વિદ્યા સંકુલ , ઉમા ટાઉનશીપ , સામાકાંઠે , મોરબી 2 ખાતે છે વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે જેક રામોલીયા (મો.ન.8453535858)નો સંપર્ક સાધવા જણાવાયું છે. ખાસ નોંધ : (૧) લેડીસને લેડીસ ટીચર દ્વારા શીખવવામાં આવે છે. (૨) અમારી બીજી કોઈ શાખા નથી. શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબી 2019 આયોજિત સાંઈ દાંડિયા ધમાલ ની ઝલક જોવા એકવાર અચૂક પધારો, જુઓ સાંઈ દાંડિયા ધમાલનો વિડિઓ પ્રોમો.. https://youtu.be/0qtYD5YcHwQ આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne