મોરબી : આચાર સંહિતા હટયા બાદ તમામ સરકારી કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતમાં પણ આગામી 15મીએ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાના અધ્યક્ષ સ્થાને સવારે 11:30 કલાકે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne