માળિયા : માળિયામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 52 બોટલ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલા રહેણાંક મકાનમાં તાજું સંઘવાણી અને મોહસીન સંઘવાણી વિદેશી દારૂનો જથ્થો રાખતા હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 52 બોટલ કિંમત રૂ. 25600 સાથે એક આરોપીને ઝડપી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne