મોરબી : મોરબી જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ બે બહેનોએ આ હુકમનો ભંગ કરતા એસઓજીની ટીમે તેઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવેલા રૂખીબેન રાજેશભાઇ શાંતોલા અને ગોદાવરીબેન ગજાભાઈ શાંતોલા હાલ મોરનીમાં હોય તેઓને એસઓજીની ટીમે ઇન્દીરાનગર જવાના કાચા રસ્તેથી પકડી પાડી બી ડિવિઝન પોલીસ મથકે રજૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news