હળવદ : હળવદ પોલીસે બાતમીના આધારે કારમાં બિયરના ટીન સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફ ગતરાત્રે હળવદ ટિકર રોડ પર ફાટક પાસે પેટ્રોલીગ કરી રહ્યો હતો.ત્યારે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી.જી.જે.36 એલ 5700 નંબરની કારને અટકાવીને તલાશી લેતા કારમાંથી 4 બિયરના ટીન મળી આવ્યા હતા.આથી કારમાં બિયરના ટીનની હેરાફેરી કરવાના ગુનામાં કારમાં બેઠેલા પોપટ દેવજી ધોળકિયા, હરજીવન સુરેશ ધોળકિયા અને એજાજ હનીફ ધાચીને બિયરના ટીન તથા કાર મળીને કુલ રૂ.5.04 લાખના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news