મોરબી : મોરબીના ધૂનડા(સ.) મુકામે કડીવાર પરિવાર દ્વારા તારીખ ૧૮ને શનિવારે રાત્રે ૯:૦૦ કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૮મીએ યોજાનારા આ રામામંડળમાં 'શ્રી પીઠડાઇ ગૌસેવા રામામંડળ' દ્વારા રામદેવપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ રામામંડળનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. વધું માહીતી માટે હસુભાઈ(યોગેશ્વર માર્કેટિંગ- ૯૮૭૯૯૯૫૧૮૩) તથા મિલનભાઈ (૯૩૭૭૭૭૧૫૫૭)નો સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news