મોરબી : મોરબી તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના મોડપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા મોડપર ગામે જાહેરમાં જુગાર રમતા શાંતિલાલ અમરશીભાઈ કગથરા ઉં. વ.55, જયેશ કાનજીભાઈ પટેલ ઉં. વ.42, વિપુલ લક્ષ્મણભાઈ આદ્રોજા ઉં.વ.38, ભરત જેરામભાઈ કગથરા ઉં.વ.39 અશોક અવચરભાઈ બાવરવા ઉં.વ.49, મહેશ અમરશીભાઈ આદ્રોજા ઉં. વ.39 અને શૈલેષ લાલજીભાઈ દેત્રોજા ઉં. વ.39ને (રહે.બધા મોડપર ગામ) કુલ રોકડ રૂ. ૩૭૭૦૦/ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પો.સ્ટે.ના હેડ.કોન્સ. જે.જી.ઝાલા આ બનાવની તપાસ ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news