મોરબી : મોરબીમાં આનંદ ન્યૂઝ પેપર એજન્સી નામે એજન્સી ધરાવતા આનંદભાઈ જોશીના પુત્ર સ્મિત જોશીએ CBSC બોર્ડમાં ધોરણ 10માં 92% મેળવીને સમગ્ર જોશી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેમના આવા પરિણામ બદલ તેમના પરિવારજનો દ્વારા તેઓ આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news