મોરબી : મોરબીની સર્વોપરી સાયન્સ સ્કૂલે ધો. ૧૨ સાયન્સની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે. શાળામાં ૩૫ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના પરિણામ પર નજર કરીએ તો હુલાણી ધ્રુવે ૯૯.૩૮ ટકા પીઆર, ભેસણીયા ધવલ ૯૯.૨૮ ટકા પીઆર, પડસુંબિયા અંજલીએ ૯૮.૫૦ ટકા પીઆર, ગાલા રૂષભે ૯૬.૭૩ ટકા પીઆર, ભેંસદડીયા નિકિતાએ ૯૬.૨૬ ટકા પીઆર, સાગઠિયા દર્શને ૯૨.૨૮ ટકા પીઆર, સુથાર હિતેને ૯૨.૫૯ ટકા પીઆર, પનારા ધાર્મિને ૮૭.૩૬ ટકા પીઆર, કેરાલિયા ચિંતને ૮૪.૨૫ ટકા પીઆર અને પડસુંબિયા ફોરમે ૮૭.૮૧ ટકા પીઆર મેળવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news