મોરબી: મોરબી તાલુકાના નારણકા ખાતે આગામી તા.૧૬ને ગુરૂવારના રોજ દાવા પરિવારના કુળદેવી અંબાજી માતાજી તથા શ્રી સુરાપુરા દાદા તેમજ શ્રી સીકોતેર માતાજીની અસીમ કૃપાથી નવચંડી યજ્ઞ યોજાશે. આ તકે તા.૧૫-૫-૧૯ ને બુધવારે રાત્રે ૯ કલાકે રાસ ગરબા, તા.૧૬એ નવચંડીયજ્ઞ સવારે ૭ કલાકે, બપોરે ૧૨ કલાકે બીડુ હોમવામાં આવશે આ પ્રસંગે માતાજીના દર્શનનાર્થે તથા મહાપ્રસાદ લેવા સહ પરિવાર સાથે પધારવા દાવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news