મોરબી : આવતીકાલ તારીખ 5ને રવિવારે સરદારબાગ, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 9:00 થી 11:30 દરમિયાન 26મુ પુસ્તક પરબ યોજાશે. આ પુસ્તક પરબ દર મહિનાના પ્રથમ રવિવારે યોજાય છે, જેમાંથી વાચકોને ઉપલબ્ધ પુસ્તકોમાંથી મનગમતું પુસ્તક વાંચવા માટે લઇ જવા અનુરોધ કરવામાં આવે છે. આ પુસ્તક પરબમાં 3000થી વધુ પુસ્તકો છે અને પુસ્તક પરબ સાથે સાથે રોબિન શર્માના પુસ્તક 'તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે' નો પરિચય પણ વક્તા શક્તિસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news