મોરબી : મોરબીના બંધુનગર ગામે આગામી તા. ૧૧ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાનો ચોથો વાર્ષિક પાટોત્સવ અને નવચંડી મહાયજ્ઞ યોજાશે. જેમાં સવારે ૮ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. બાદમાં ૪:૩૦ કલાકે બીડું હોમાશે.મહાપ્રસાદ બપોરે ૧૧:૩૦ કલાકે યોજાશે. આ પૂર્વે તા. ૧૦ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news