મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ડિટેઇન કરેલા એક બાઇકમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે એક બાઇક ડિટેઇન કરીને પોલીસ મથકના સર્વેલન્સ રૂમના પાછળના ભાગે ખુલ્લા ગ્રાઉન્ડમા રાખ્યું હતું. આ બાઇકમાં ગઈકાલે બપોરે ૩ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આ મામલે બી ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ આદરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news