મોરબી : ઘુનડા(ખાનપર) ગામે મુક્તિધામનુ નવીનીકરણનુ કાર્ય પૂર્ણ થતાં એ નિમિત્તે મુક્તિધામ ખાતે સુંદરકાંડના પાઠનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૮/૪/૨૦૧૯ને રવિવારના રોજ સાંજે ૮ કલાકે આયોજિત સુંદરકાંડના પાઠનો લાભ લેવા સમસ્ત ઘુનડા (ખાનપર) ગામ તરફથી જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.