મોરબી : કૃષ્ણાયન દેશી ગૌશાળા, કે જે ઉત્તરાખંડની ગૌશાળા છે, તેના લાભાર્થે તારીખ 6મેને સોમવારે સવારે 9:00 થી 12:00 અને સાંજે 3:00 થી 7:00 સુધી નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મફત રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ચામડીના રોગો જેવા કે સોરિયાસીસ, જૂનું ખરજવું, જૂનું દાદર, સાંધાનો દુખાવો, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથીપગા, ગેગરિંગ, નસમાં સોજો, નપુંસકતા, અસાધ્ય સ્ત્રીરોગ, વાળની સમસ્યાઓ, અવિકસિત બાળક, DMD માંસપેશીઓનો રોગ, પાતળાપણું, મોટાપો, કરોડરજ્જુના મણકાની ગાદી ઘસાઈ જવી, હૃદયની નળીઓમાં બ્લોકેજ, અનિદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. વધુ માહિતી માટે કેશવભાઈ ઠોરીયા(9712399990)નો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news