માળિયા : માળિયા નજીક ગઈકાલે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ વધુ એક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં વીર વિદરકા ગામ નજીક હાઇવે ઉપર એક કાર પલ્ટી મારી ગઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news