મોરબી: નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના ૧૪ માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આવતીકાલે શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારનો ૧૪માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તા.૨૭-૪-૧૯ શનિવાર, સમય સવારે ૮ થી ૧૧ કલાકે બહુચરાજી માતાજીના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારીને રક્તદાન કરવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news