મોરબી : મોરબીમાં આજે લોકસભાની ચૂંટણી માટે મયદાન શરૂ થતાની સાથે ઠેરઠેર ઇવીએમમાં ગરબડી થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે.જેમાં મોરબીના પટેલ કન્યા છાત્રાલયના બુથ નંબર 244માં મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી.મતદારનો પગ ટેબલ સાથે અથડાતા ઇવીએમ અને વિવિપેટ નીચે પડી ગયા હતા.જેથી વિવિપેટ મશીનમાં એરર આવી જતા વિવિપેટને નવું બદલવામાં આવ્યું છે.23 મત પડ્યા પછી ટેકનકલ ખામી થવાથી મતદાન પ્રક્રિયા થોડા સમય માટે અટકી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news