મહામહેનતે રોઝડાને કુવા બહાર કાઢી છોડી મુકાયા મોરબી: મોરબીના નવલખી રોડ પાસે રોકડીયા હનુમાનજીની જગ્યાની બાજુમા ૩૦ ફુટના કુવામાં ૨ રોઝડા પડી ગયાની મોરબી વન વિભાગ ને જાણ થતા મોરબી વન વિભાગ અને યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. અને મોરબી વન વિભાગની મહામહેનતે તથા યુનાઇટેડ યુથ જીવદયા મગ્રુપ, યદુનંદન ગૌશાળા અને વાળી વિસ્તારના લોકોના સંયુક્ત ઉપક્રમે બન્ને રોઝડાને બહાર કાઢી છોડી મુકવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news