રાજકોટ ૧૦ સંસદીય મતક્ષેત્રમાં વાંકાનેર-૬૭ વિધાનસભા વિસ્તારમાં કુલ ૬૦.૬૯% મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિપૂર્ણ થયેલ છે. મતદાન પૂર્ણ થયા બાદ વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય મહંમદજાવિદ પીરઝાદા અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ બન્ને સાથે મળી વાંકાનેર વિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કરેલ અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાનાર તમામ વહીવટી સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news