મોરબી : મોરબીમા શકિત પ્લોટ મિત્ર મંડળ દ્વારા શકિત હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે યજ્ઞ, બટુક ભોજન, મહાપ્રસાદ, સાથે પાંચ કિલો કેક કાપી હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધાર્મિક કાર્યક્રમોને માણ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news