મોરબી : મોરબીના અંબાનગરમા આગામી તા. ૧૯ના રોજ હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મારુતિ યજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના અંબાનગરમા હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.જેમાં તા. ૧૯ના રોજ સવારે ૭:૩૦ કલાકે મારુતિ યજ્ઞ તેમજ બપોરે ૩:૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે. આ સાથે સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ પણ યોજાનાર છે. આ ધાર્મિકોત્સવમા પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news